Skip to main content

0 Tolerance, Indian Films exploiting Muslims

મોહમદ રફીના હિન્દૂ ચાહકો સૌૌથી વધુ છે ! બન્કીમ પાઠક તેના રિપીટ કરીને શો કરે છે અને તે બધા આજેય હાઉસફુલ જાય છે
હસિત વોરા અમદાવાદ એક સફળ રાજકારણી નેતા હોવા ઉપરાંત મુકેશના સ્ટેજ શો કરે છે !! તેમના ઘરમાં પોતાનું મેઈન રિયાઝ રૂમમાં 6*4 નું રફી નું ચિત્ર છે !!!
હજી હમણાજ પટેલ ઇન્ડિયન આઇડલ શો માં સલમાન અલી વિનર થાય છે તે તેની મેરીટ ઉપર!
ભારતમાજ આવું તટસ્થ ઉમદા કામ થાય છે *તે સાચી સહિષ્ણુતા છે*
નસીર, આમિર ના પણ ફેંન કલબ માં તે બધાયનું ક-ટાઈમે કરેલી સળીઓ બધાને યાદ છે... *સોલ્જર માટે કદી નહિ અને ટેરરિસ્ટ તરફી* ??..... ઝોક રહ્યો છે...શાહરૂખના સસરા બિલ્ડર લોબી માં ઊંચું નામ છે... થોડીક કચ કરીને તેણે રાજકારણ માથી પાછું ખેંચી લીધું...ગૌરી તરફી દબાણ !!!.... પણ અભિજીત જોષી, આર હીરાનીની સનગત પછી રાજકારણ આઘુ કર્યું... ફિલ્મ પ્રોડ્યૂસર વિંગ માં દુબાઈ + મુસ્લિમની વગ છે !!! ડી કમ્પની ગોવિંદા, રિમો ફરનાડીસ, નાના પાટેકર ને પણ ખુશ રાખી ●●●ત્રણે ખાન ને રિત્વિક, અનિલ,અક્ષય ની રેન્જ માં પકડી રાખે છે.... પૈસો ક્યાંથી આવ્યો તે ફિલ્મોમાં પૂછવાનું હોયજ નહિ.... ★મુસ્લિમ વિલન કદી તાણ સામાજિક અન્યાય શિવાય ગુન્હો ન કરે★  !!!! આ ફોર્મ્યુલા કે એ અબ્બાસ, થઈ અબ્રાર અલવી પણ મહેબૂબખાન જેવા અલગાર  સર્જકો... છતાંય એવરેજ લેવી.....ગોવારીકર  ને હિન્દૂ તરફી વલણ બદલ હવેની પિક્ચરમાં દુબઇ કન્ટ્રીબ્યુસન ઓછું થયું.... સ્વદેશ માં એસ ખાનને લઈ ખેંચ પકડ મુજે જોર આતા હૈ થયું... *શબાના જાવેદ અખ્તર*સ્ટ્રેટેજીક સાયલન્સ રાખે છે પણ 3ઇપલ તલાક સ્ત્રી સ્વાતંત્ર્યમાં બધા મોઉલવીઓને લપડાક સુધા મારે છે... મજાની વાત કમલ હસન હિન્દુસ્તાની પિક્ચર પણ બનાવે છે... અને USA માં હસન નામ માટે પોતે મુસ્લિમ નથી કહીને એરપોર્ટ પર થયેલ વિવાદથી મુસ્લિમ વોટ જીતવા અમેરિકાની ટીકા પણ કરે !! ભારતમાં આવી લોચા પણ મારે છે...રાષ્ટ્ર ગીતમાં પોતે ઉભો થાયજ છે એ બતાવે છે!!! પોતાની સરનેમ ઈરાની હોઈ પોતાને પડેલી અમેરિકી યાત્રાની તકલીફ સ્મૃતિ વગોવતી નથી !!!!!.....ઝનૂની લાદેન  ઉપર સૉઉથી મજાકિયું ફિલ્મ પાકિસ્તાન મૂળ વાળા હિન્દીમાં બનાવે છે ! *પ્રોડ્યૂસર કેટલો બધો સાચો પડ્યો !!!* *કોઈ મુસ્લિમ ચાહકે* વિરોધ ન કર્યો.. *અલી ઝફર મૂળ પાકિસ્તાની મુસ્લિમ ભારત માં સ્થાયી!!  નો રોલ ! અને ઓસામાનો હિન્દૂ એક્ટર !!!!*  જબરદસ્ત બેલેન્સ.... પછી તે ચાલ વટાવવા  મનીષ પોલની આવીજ સિકવિલ ફિલ્મ તેની બેકાર ગુણવત્તાના લીધે ન ચાલી !!! ......બીક તો હતી કે એન્ટી મુસ્લિમ ફાઈલિંગ ભડકાવવા કોંગો ચાપ્લુશો કરશે....પણ બન્ગાલ વાળા કમ્યુનીસ્ટ ભોંઠા પડી ગયા..ઉમદા ફિલ્મ બેલેન્સ તત્વોને લીધે ચાલી... ખુદ ઓસામા અને ઓબામા જોડે બેસીને જોઈ શકે તે કરાઇટેરિયા રાખ્યો..... અને પદ્માવતીમાં હિન્દ- મુસ્લિમમાં હિન્દુને એટલી હદે ભડકાવી શકાયાકે .....સ્ટેટ બાન આવે !!! આ પણ ભણશાળીએ આગ સાથે ઝનૂની કામ કરી આજ ફિલ્મ ખાનગીમાં સપનાના દીપિકા રણવીર ના દશ્યો કાપી પ્રસુન્ન જોષીની સાલુકાઈ થી રાજપુતી રાજ્યો શિવાય રિબાઉન્ડ ફીનોમીન પબ્લિસિટી દાવ રમી અઢળક કમાઈ લીધું..   ભણશાળીને રાસલીલા વખતે પણ આ કપલ, વાર્તા માં ઝુરવાનું રાખી આવીજ નેગ ટેક્ કરેલી તે મોટો દાવ રમી લીધો...પોતે દૂર દર્શન વખતે જે ઘુમર ડોક્યુમેન્ટરી પર હતું તેનું તેજ દીપિકા પાસે કરાવી શૂટીંગ પછી ફિલ્મ માં આવા દ્રશ્ય *છે/ નથી કન્ટ્રોવર્સી* પેદા કરી આંદોલન સુધી ખેંચી ઝનૂન બતાવ્યું.....
1રાસ લીલા માં કચ્છ રાજસ્થાનની રૂરલ માફિયા ટસલ ફિલ્મ
2બાજીરાવ મસ્તાની માં પણ આ કપલ 2 પત્ની વચ્ચે વિવાદી બનાવી ચગાવી દીધું !
3 પદ્માવત ....વાસ્તવિકતા એજ  ખીલજી પાત્ર ભજવનાર અને રાજપુતાણી નજીક આવી ગયા .....ના લગ્ન પણ થયા !!! શુ કામ ન થાય? ! *અધુરો વિવાદિત લગ્ન સુધી ન પહોંચે તે જ પ્રણય કથા બને !!*
*💐ઘણા વખતથી પેરલલ સિનેમામા પણ નસીરની કોઈ યાદગાર ફિલ્મ આવી નથી*💐... થોડો કાંકરી ચાળો કરાય ? તો લોકોને ખીલજી મુસ્લિમ ક્રૂર ટાઈપ સાયકો કેરેકટર આની સફળતા પછી કોઈ બનાવતું હોય તો પોતે રેસમાં રહે !!!💐 આ એક હલકી ચાલજ હવા નીકળી ગઈ...
મુંબઈ બ્લાસ્ટ અને હોટલ તાજ વાળી ઘટના વખતે કંઈજ ન બોલનાર નસીર ..ખુલ્લો પડી ગયો..
#तुमभी       !!!
ડૉ એચ જી જોષી

Comments